Garba · Gujarati
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી
Ek Vanjari Julana Julati Ti
Ek Vanjari Julana Julati Ti — garba lyrics with language options for devotional reading.
Listen & watch
Video recording
Read & reflect
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી તી વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ પહેલે પગથીયે પગ મૂક્યો, માની પાની સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ બીજે પગથીયે પગ મૂક્યો, માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ ચોથે પગથીયે પગ મૂક્યો, માના સાથળ સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ પાંચમે પગથીયે પગ મૂક્યો, માની કેડ સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો, માની છાતી સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ સાતમે પગથીયે પગ મૂક્યો, માનાં ગળાં સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ આઠમે પગથીયે પગ મૂક્યો, માનાં કપાળ સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
માએ નવમે પગથીયે પગ મૂક્યો, માનાં માથાં સમાણાં નીર મોરી માત વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી…
Roman reading aid
Ek Vanjaari Julana Julati Ti Maari Ambemana Julana Julti Ti Vanjari Julana Julti Ti, Ek Vanjaari Julana… Maa E Pahele Pagthiye Pag Mukyo Maani Paani Samaana Neer Mori Maat Vanjari Julana Julti Ti Maa E Beeje Pagthiye Pag Mukyo Maana Ghuntan Samaana Neer Mori Maat Vanjari Julana Julti Ti Maa E Treeje Pagthiye Pag Mukyo Maani Kedi Samaana Neer Mori Maat Vanjari Julana Julti Ti Maa E Navme Pagthiye Pag Mukyo Maani Chundadiye Bheena Bhaat Mori Maat Vanjari Julana Julti Ti
English meaning
English Translation: A nomadic devotee woman was swaying upon a swing, Swaying in joyous devotion before my Mother Ambe! As Mother Goddess placed Her foot upon the first sacred step, The holy waters rose gently to Her ankles, O my Divine Mother! The devotee was swaying in joyous devotion! As Mother Goddess placed Her foot upon the second sacred step, The holy waters rose gently to Her knees, O my Divine Mother! The devotee was swaying in joyous devotion! As Mother Goddess placed Her foot upon the third sacred step, The holy waters rose gently to Her waist, O my Divine Mother! The devotee was swaying in joyous devotion! As Mother Goddess reached the ninth sacred step, The auspicious hem of Her red veil was sanctified in holy waters! The devotee was swaying in joyous devotion! Devotional Significance: A classic folk allegorical garba depicting the spiritual ascent of nine steps, symbolizing the nine nights of Navratri and the devotee's progressive journey from worldly entanglement to supreme spiritual realization at Mother's feet.