Garba · Gujarati
અમર તું રાખજે માં
Amar Tu Rakhje Maa
Amar Tu Rakhje Maa — garba lyrics with language options for devotional reading.
Listen & watch
Video recording
Read & reflect
અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો બીજું કોઈ જોઈએ ના માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો
સુંદર મજા ની લાલ પેરી મેં ચૂંદડી પૂજન સહિતય લઇ ઉભી દ્વારે ખડી અભિલાસ પૂરજો માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં...
ચૂડલો પહેર્યો છે માં સુંદર મુજ કાન્ત નો હેમ થી મઢેલો છે હાથી તણા દાંત નો અવિચર રાખજો માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં...
ચાંદલો કર્યો છે માં લાલ કુમ કુમ નો સેથો પુરયો છે માં અદભુત રંગ નો અખંડ એ રાખજો માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં...
અખંડ સૌભાગ્ય મારુ માત સદા રાખજો પાપ કષ્ઠ રોગ દુઃખ ભસ્મ કરી નાખજો આટલું તો આપજો માં માં મારો ચુંડી ને ચાંદલો અમર તું રાખજે માં...
Roman reading aid
Amar Tu Rakhje Maa Maa Maro Chudi Ne Chandlo Amar Tu Rakhje Maa Maa Maro Chudi Ne Chandlo Biju Koi Joiye Na Maa Maaro Chudi Ne Chandlo Amar Tu Rakhje Maa Maa Maro Chudi Ne Chandlo Amar Tu Rakhje Maa.. Kumkum Kera Pagla Padya, Mandir Ma Jyot Jali, Bhakto Na Dukhda Taalo, He Bhavani Madi! Amar Tu Rakhje Maa Maa Maro Chudi Ne Chandlo! Suhagan Keri Lajja Rakhje, He Jagdamba Maat, Aaso Na Norta Ma Aapo Shubh Aashirvaad! Amar Tu Rakhje Maa Maa Maro Chudi Ne Chandlo!
English meaning
English Translation: Keep immortal and blessed, O Mother, my auspicious chundadi and chandlo! Keep ever-blessed, O Divine Mother, my bridal bangles and vermilion forehead mark! I seek no worldly riches, O Mother, only the eternal blessing of my family’s well-being! Sacred footprints of vermilion have touched our threshold, holy flames burn in the temple, Dispel the sorrow of all Your children, O Mother Bhavani! Keep ever-blessed my bridal bangles and vermilion forehead mark! Protect the modesty and auspiciousness of all married women, O Mother Jagdamba, Bestow Your divine blessings during these sacred nights of Navratri! Keep ever-blessed my bridal bangles and vermilion forehead mark! Devotional Significance: This cherished traditional Gujarati garba expresses a married devotee's (suhagan's) heartfelt prayer to Mother Goddess, asking not for gold or jewels, but for the longevity, health, and spiritual protection of her spouse and family.