Aarti · Gujarati
જય કાના કાળા
Jai Kana Kala
The beloved traditional Gujarati aarti dedicated to Lord Krishna, celebrated for His childhood leelas, the lifting of Govardhan, and His sweet flute.
Listen & watch
Video recording
Read & reflect
જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા ,મીઠી મોરલી વાળા
ગોપી ના પ્યારા ,પ્રભુ જય કાના કાળા
કામણ ગારા કાન કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા ,પ્રભુ કામણ બહુ કીધા
માખણ ચોરી મોહન,માખણ ચોરી મોહન
ચિત્ત ચોરી લીધા પ્રભુ જય કાના કાળા
નંદ યશોદા ઘેર વૈકુથ ઉતારૂ, વાલા વૈકુથ ઉતારૂ
કાલીયા મરદાન કીધો, કાલીયા મરદાન કીધો
ગાયોને ચારી, પ્રભુ જય કાના કાળા
ગોવર્ધન તોળ્યો ટચલી આંગળીયે
પ્રભુ ટચલી આંગળીયે,
ઇન્દ્રનો ગર્વ ઉતારિયો, ઇન્દ્રનો ગર્વ ઉતારિયો
જય જય ગિરધારી, પ્રભુ જય કાના કાળા
ગુણ તણો તુજ પાર કેમે નહિ આવે
પ્રભુ કેમે નહિ આવે
નેતી વેદ પોકારે, નેતી વેદ પોકારે
ભક્તો ગુણ ગાવે, પ્રભુ જય કાના કાળા
જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા
ગોપી ના પ્યારા, પ્રભુ જય કાના કાળા
Roman reading aid
Jay Kana Kala, Prabhu Jay Kana Kala | Meethi Morli Vala, Mohan Gopala || Jay Kana Kala || Mathura Ma Janmiya, Gokul Avtariya | Yashoda Na Nandlala, Bhakto Na Vatsala || Jay Kana Kala || Gopi Sang Garbe Ghumiya, Raas Ramaiya | Draupadi Kera Cheer Puraavya, Jagat Udharaiya || Jay Kana Kala || Dwarka Ma Raj Kare, Trilok Na Swami | Sharan Tamari Aavya, Antar Antaryami || Jay Kana Kala ||
English meaning
English Translation: Glory to You, O dark-hued Krishna (Kana Kala), Dwarkadhish, King of Dwarka! Playing the sweet melodious flute, enchanting Lord Gopala! Glory to You, O dark-hued Krishna! Born in Mathura, raised in Gokul, Beloved son of Mother Yashoda, compassionate friend of all devotees! Glory to You, O dark-hued Krishna! Dancing in the joyful Raas-Garba circle with the Gopis of Vraja, You preserved the honor of Draupadi by supplying endless robes, Savior of the Universe! Glory to You, O dark-hued Krishna! Ruling in majesty at holy Dwarka, Lord of the three worlds, We have surrendered at Your lotus feet, O inner Knower of all hearts! Glory to You, O dark-hued Krishna! Devotional Significance: The traditional Gujarati Aarti sung daily at the sacred pilgrimage shrine of Dwarka (Dwarkadhish temple), celebrating Lord Krishna's divine life from Gokul to Dwarka.